કારોબારી મીટીંગનું સભા
તા.૧૪-૨-૨૦૨૧ રવિવાર, સવારે ૧૦:૦૦ કલાકે (ચા નાસ્તો) બપોરે મીટીંગ બાદ સુરતી ભોજન
વાર્ષિક સામાન્ય સભા
સ્થળ : કોટ્યર્ક (મહુધી)
તા.૦૭/૦૨/૨૦૨૧, રવિવાર
શ્રી કોટ્યર્ક ખડાયતા સમિતિની સામાન્ય સભાની મીટીંગ
તા. ૭-૦૨-૨૦૨૧, રવિવાર સમય: બપોરે ૧૨-૦૦ કલાકે
સ્નેહી સભ્યશ્રી, આપણા ટ્રસ્ટની કારોબારીની આગામી સભા
તા. ૨૧-૦૧-૨૦૨૧, ગુરુવાર સમય: સવારે ૧૦:૩૦ કલાકે