શ્રીમતી આનંદીબેન જયંતીલાલ કાચવાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મણીબા ભુવન ના સૌજન્ય થી ચાલુ કરેલ RTPCR ટેસ્ટ અને COVID PROFILE ટેસ્ટ નો લાભ જ્ઞાાતિજન લઇ રહ્યા છે. 1/5 ના રોજ 77 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, 2/5 ના રોજ 80 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજરોજ 03/05 ના રોજ 64 ટેસ્ટ કરવામાં આવ્યા છે આમ 3 દિવસમા 221 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આવતી કાલે 04/05 ના મંગળવારે પણ આ ટેસ્ટ કરવાનું ચાલુ છે.
જે જ્ઞાાતિજનો આ ટેસ્ટ નો લાભ લેવા ઈચ્છુક હોય તેઓ એ અચૂક મણીબા ભુવન આવી ટેસ્ટ કરાવી લેવા માટે વિનંતી છે.