સભ્યશ્રી,
શ્રી કોટ્યર્ક ખડાયતા સમિતિની સામાન્ય સભાની મીટીંગ
તા ૭-૦૨-૨૦૨૧ને રવિવાર બપોરે ૧૨-૦૦ કલાકે
સ્થળ: શ્રી કોટ્યર્ક મંદિર, મહુડી તા માણસા, જી. ગાંધીનગર મુકામે નીચે મુજબના એજન્ડા માટે મળશે.
:: એજન્ડા ::
૧) ગત વાર્ષિક સામાન્ય સભાની મીનીટસને વંચાણે લઇ બહાલી આપવા.
૨) સને ૨૦૧૯ - ૨૦૨૦ના કારોબારી સભાએ મંજુર કરેલા વાર્ષિક હિસાબો અને અહેવાલ બહાલી આપવા.
૩) વર્ષ દરમયાન કારોબારી સમિતિએ ઠરાવોને બહાલી આપવા.
૪) સને ૨૦૨૦-૨૦૨૧ના વર્ષ માટે ઑડીટસની નિમણૂંક કરવા તથા તેમનું મહેનતણું નક્કી કરવા.
૫) બંધારણ મુજબ માનદ મંત્રીની ખાલી રહેલ એક જગ્યા માટે કારોબારી સમિતિએ કરેલ નિમણુંકને બહાલી આપવા.
૬) પ્રમુખશ્રીની મંજૂરીથી મંત્રીશ્રી રજુ કરે તે.
મંત્રીશ્રીઓ
અંજનભાઇ નંદલાલ શાહ
દિલીપભાઈ ચીમનલાલ સરૈયા
જયપ્રકાશ આર શાહ (જે. પી )
પિયુષભાઇ ચીમનલાલ શાહ
ગૌરાંગભાઇ રમેશચંદ્ર શાહ
નોંધ :
1)હિસાબો અને અહેવાલ અંગે વધુ વિગત જે સભ્યઓને જોઈતી હોય તો સંસ્થાની અમદાવાદ તથા મંદિરની ઓફિસે સભાના ૭૨કલાક પહેલા (રજા દિવસ સિવાય )બપોરે ૩-૦૦ થી ૫-૦૦ કલાકમાં જોઈ શકાશે.
૨)જો સભાનું કોરમ નહી થાય તો અડધા કલાક પછી સભા ફરીથી મળશે અને એજન્ડાના ઉપરના કામો કરી શકાશે.
૩)મીટીંગ પત્યા બાદ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.