ખડાયતા સમાજના પ્રાચીન ગામના નામ​
Wel Come,
Contact Us
શ્રી નવીનચંદ્ર ચીમનલાલ સુતરીયા​​ ખડાયતા વેબસાઈટ ટ્રસ્ટ​​ ની વેબસાઈટમાં આપનું હાર્દિક સ્વાગત છે.

ખડાયતા સમાજના પ્રાચીન ગામના નામ​

ક્રમ અત્યારનું નામ પ્રાચીન નામ
ખડાત ષડાયતન/મહિકાવતી
ખેડા ખેટટક
મોડાસા મોહક વાસક
મોઠેરા મોઠેરક
પેટલાદ પેટલાઉદ્ર
અમદાવાદ અસ્તિત્વમાં નહોતું.
સોમનાથ દેવપત્તન
ખંભાત સ્તંભતિર્થ
નડીયાદ નટપદ્ર
૧૦ નવસારી નવસાકી/નાગસારિકા
૧૧ વડનગર આનંદપુર
૧૨ ગોધરા ગોદ્રહક
૧૩ સંખેડા સંગમખેટક
૧૪ ભરૂચ ભ્રગુકચ્છ
૧૫ વિરમગામ ધૂસડી
૧૬ દાહોદ દર્ધિપત્ર
૧૭ સાંચોર સત્યપુર(રાજસ્થાન)
૧૮ બહુચરાજી બહીચરગ્રામ
૧૯ સિદ્ધપુર શ્રીસ્થલ
૨૦ વંથલી વામનસ્થળી(સૌરાષ્ટ્ર)
૨૧ પાલી (પલ્લીકા(મારવાડ)
૨૨ ચરોતર ચતરૂત્તર
૨૩ ઉમરેઠ ઉમારીઠી/ ઉમરાવ/ઉદુમ્બર
૨૪ વડોદરા વટપદ્ર
૨૫ ગાંભુ ગંભુતા(મહેસાણા)
૨૬ ઇડર ઈલ્ગાદુર્ગ/ઈલાદુર્ગ
૨૭ નાંદોલ નંદીપુર
૨૮ કનોજ કાન્યકુબ્જ/કલ્યાણ-કટક
૨૯ પ્રાંતિજ પ્રાપ્તીપુરી
૩૦ કપડવંજ કર્પટવાણિજ્ય
૩૧ હરસોલ હર્ષપુર
૩૨ ઉજ્જૈન અવંતિ(માળવા)