ખડાયતા પરિસદ યુવા પાંખ
સુજ્ઞ જ્ઞાતિસ્વજનો ,
ખડાયતા પરિસદ યુવા પાંખ ના નેજા હેઠળ
કોરોના મહામારી ના આ અતિ ભયાવહ સંક્રમણ માં આપણી ખડાયતા જ્ઞાતિ ના કેટલાય પરિવાર સંક્રમિત થયા છે , ત્યારે. અમદાવાદ ખાતે જે જ્ઞાતિજનોને ( પરિવાર દીઠ એક ) જીવન જરૂરી અનાજ કરિયાણા ની કીટ ની જરૂરિયાત હોય તે જ્ઞાતિજનો ને પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇસરિસ લિમિટેડ ના MD સંજયભાઈ તેમના પત્ની નિકેતાબેન અને પિતાશ્રી રમેશભાઈ શાહ ના નેજા હેઠળ ના ટ્રસ્ટ "*કોકિલાબેન ચેરીટેબલ *ટ્રસ્ટ *
અંતર્ગત તારીખ 10/05/2021 થી આપવામાં આવશે , ( કુલ 400 કીટ આપવાની છે )
આપે ફક્ત આપના. આધાર કાર્ડ અને નામ સરનામું , એકડો. અને મોબાઈલ નંબર નીચે આપેલ એકડા ના પ્રતિનિધિ ના મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરવાનો રહેશે. જે મળેથી પરિષદ યુવા પાંખ ના પ્રમુખ. ' જયેશભાઈ આર શાહ' ટૂંક સમય માં આપને આપના વિસ્તાર મુજબ કીટ પહોંચાડવાની વ્યવસ્થા કરશે.
આપણી ઓળખાણ સંપૂર્ણ ગુપ્ત રહેશે.
કીટ મેળવવા માટે નીચે જણાવેલ સંચાલન સમિતિ ના જે તે એકડા ના સભ્યો ના મોબાઈલ પર ફક્ત વોટ્સઅપ કરવો
કીટ માં સમાવિષ્ટ વસ્તુ
1. ઘઉં. 50 કિલો
2. ચોખા. 20 કિલો
3. તુવર દાળ. 2.5 કિલો
4. ચણા દાળ. 2.5 કિલો
5. ખાંડ. 5 કિલો
6. ગોળ 3 કિલો
7. સીંગતેલ. 5 લીટર
8. ચોખ્ખું ઘી. 500 ગ્રામ
આ યોજના ના એકમાત્ર દાતા શ્રી *સંજયભાઈ. નિકેતા બેન *તેમના પિતાશ્રી રમેશભાઈનો ખડાયતા યુવા પાંખ સંસ્થા જ્ઞાતિ પ્રત્યેની તેમની ઉદાર ભાવના નું નતમસ્તકે અભિવાદન કરી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે
આભાર સહ ,
જયેશભાઇ આર શાહ
પ્રમુખ - 7600110000
ખડાયતા પરિસદ યુવા પાંખ
નોંધ :: ખડાયતા જ્ઞાતિજન માટે ની યોજનાં. નો મુખ્ય હેતુ :::: જરૂરિયાતવાળા રહી ના જાય અને બિનજરૂરી લાભ ના લે
સંચાલન સમિતિ ( જેઓ યોગ્યતા. ચકાસસે
1. વિશાલ ભાઈ વ્રજમોહનભાઈ શાહ ( રિલાયેબલ આર્ટ પ્રિંટનરી , ) મોડાસા વિશા
9825037549
2. પિયુષભાઈ ચીમનલાલ શાહ મોડાસા વિશા
9825061924
3. મહેન્દ્રભાઈ શાંતિલાલ શાહ
13 ગામ
9376107261
4. કૃષ્ણકાંતભાઈ . કે શાહ મોડાસા દશા
9426514042
5. કિરણભાઈ. કે . માર્બલવાળા 21 ગામ
9426329890
6. અતુલભાઈ. જે. શાહ 262
9376137098
7. બંકીમભાઇ જી શાહ જનોડ
9879026112
8. શરણભાઇ એસ .ગાંધી ઉમરેઠ
9825060081
9. તુષારભાઈ આઈ શાહ સાંઢાસાલ જંત્રાલ
9426301989
10. બાલમુકુન્દભાઈ . એમ શાહ વેજલપુર
9712985824
11. જશવંત ભાઈ એમ શાહ જંબુસર
9427705087
12. બી કે દેસાઈ ખેડા માતર
9327009251
13. નિલેશભાઈ શેઠ અમદાવાદ
9824027187
14. જીગ્નેશભાઈ આર શાહ વટવા
9825525452
15. ગુણવંતભાઈ એન શાહ 242
9825031928
16. સમીરભાઈ શાહ * 4 ગામ*
9824272109
17. અરવિંદભાઈ ગૌદાણા સૌરાષ્ટ્ર
9427026232
18. કેતનભાઈ આર શાહ 150
9328811223
19 ભાવિનભાઈ એસ શાહ 80
9825071325
20. ભરતભાઈ સી શાહ નડિયાદ
9879561692
અન્ય એકડા માટે જયેશભાઇ ને વોટ્સઅપ કરવો
જય શ્રી કૃષ્ણ