Download Mobile App here...
Toggle navigation
English
Gujarati
Wel Come,
Guest
Home
Download App
About Us
History Of Samaj
President Message
Activities
Sansthao
Committee
News
Events
Magazine
Akda
Photo Gallery
Vastipatrak
Matrimonial
Looking for Bride
Looking for Groom
Feedback
Contact Us
Wel Come,
Contact Us
English
Gujarati
About Us
Home
Home 2
Home Dark 1
Home Dark 2
Home Light 1
Home Light 2
News
Event
Gallery
Vastipatrik
Job
Matrimony
Download
Feedback
Toggle navigation
About Us
About NCS Website Trust
President Message
Kotyark Prabhu nu Mahatva
Gotra nu Mahatva
Prachin Gam na Nam
News
Events
Photo Gallery
Committee
Vastipatrak
Matrimonial
Looking for Bride
Looking for Groom
Registration
Feedback
Mobile App
શ્રી નવીનચંદ્ર ચીમનલાલ સુતરીયા ખડાયતા વેબસાઈટ ટ્રસ્ટ
ની વેબસાઈટમાં આપનું હાર્દિક સ્વાગત છે.
Download Our Mobile App here...
આ એપ્લીકેશન દ્વારા આપ આપના સમાજ અથવા કોમ્યુનીટી ની અગત્યની જાહેરાત જેવી કે જન્મ મરણ, બેસણું, અંતિમ યાત્રા વગેરે કરી શકો છો.
આ ઉપરાંત પૂજા—પૂજન, સમાજની સંસ્થાઓ, ગામોના પ્રસંગો જેવા શુભ પ્રસંગો ના ઉપક્રમે આમંત્રણ આપવા તથા સમાચારો ની અગત્યની જાહેરાત કરવા પણ તમે આ એપ્લીકેશન નો ઉપયોગ શકો છો.
આ ઉપરાંત જન્મ દિવસ તથા લગ્ન દિવસ ની શુભકામના
ડિરેક્ટરી ની સેવા ના ઉપયોગ થી આપ આપના સમાજ અથવા કોમ્યુનીટીની ડિરેક્ટરી પણ બનાવી શકો છો.
આ ઉપરાંત તે ડિરેક્ટરી માં થી તમે વિવિધ રીતે માહિતી સર્ચ પણ કરી શકો છો.જેમ કે મેટ્રીમોનીયલ, બ્લડ ગ્રુપ, ઉમર,એડ્રેસ વગેરે પ્રમાણે
આપની સંસ્થા ના કોઇ કાર્યક્રમ ના ફોટો પણ ઉપલોડ કરી શકો છો અથવા જોઇ શકો છો
આ સેવા વિષે આપના પરિવારમાં તથા અન્ય સગા—સંબંધી, પરિચીતો, મિત્રોને જાણ કરીને ડાઉનલોડ કરાવો.
આ અપ્લીકેશન ડોઉનલોડ કરવા માટે આપના
"Android"
સ્માર્ટ ફોનની અંદર Google Play Store મા અને
"Apple"
સ્માર્ટ ફોનની અંદર App Store માં
"Khadayata Community"
સર્ચ કરવાથી મળી રહેશે અથવા આ એપ્લીકેશન મા થી શેર પણ કરી શકો છો.
Quick Links
મોબાઇલ એપ્લિકેશન
પ્રવૃતિ
સંસ્થાઓ
ઇવેન્ટ્સ
સમાચાર
ફોટો ગેલેરી
ફોર્મ ડાઉનલોડ કરો
એકડા
પ્રકાશન
વસ્તીપત્રક
વૈવાહિક
વિઝિટિંગ કાર્ડ
ફીડબેક
હેલ્પલાઈન
ફેસબુક