કારોબારીની સભા
સ્નેહી સભ્યશ્રી,
આપણા ટ્રસ્ટની કારોબારીની આગામી સભા
તા. ૨૧-૦૧-૨૦૨૧, ગુરુવાર સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ: ગોપાલ ગ્લાસ વર્ક્સ લિમીટેડ, ૨૬- ગવર્મેન્ટ કોલોની, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦૦૦૯
:: એજન્ડા ::
૧) ગત સભાની મિનીટ્સનું વાંચન કરી મંજુર કરવા બાબત.
૨) વિતેલા સમય દરમ્યાન અવસાન પામેલ જ્ઞાતિજન જોગ શોક ઠરાવ.
૩) મોબાઈલ એપ્સની ઉપયોગીતા વધારવા માટેના પ્રયત્નો (જોબ પોર્ટલ / મેરેજ પોર્ટલ).
૪) હાલમાં વેબસાઈટ છે તેને નવો ઓપ આપવા માટે વિચારણા અને તેનુ મટીરીયલ.
૫) ગામે ગામથી નોંધણી કરાવવા પ્રતિનિધિ ઉભા કરવા.
૬) આવેલ નવા સભ્યપદને મંજુર કરવા બાબત.
૭) હિસાબો મંજુર કરવા બાબત.
૮) પ્રમુખશ્રીની મંજુરીથી અન્ય જે કાર્ય રજુ થાય તે બાબતે વિચારણા કરવી.
નોંધ: સભાનું કામ સમયસર શરૂ થાય તે માટે સમય પાલન માટે વિનંતી.