આજે તા ૧૪/૫/૨૦૨૧ ને શુક્રવારે અખાત્રીજનો પવિત્ર દિવસ અને વિજયભાઈ ઠેકડી ના જન્મદિવસ નો અનોખો સંયોગ હતો , આ પ્રસંગે માનવ માત્ર ને સહાયરૂપ થવાના. પ્રયાસ રૂપે તેમને પોતાની સલામતી સિક્યુરીટી (પ્રા.લી ) ના નેજા હેઠળ પેઢી ના. ડાયરેકટર અને તેમના સુપુત્ર શ્રી પ્રીતભાઈ ,હરહંમેશ તેમની સાથે રહેતો તેમનો સ્ટાફ. વગેરે ની ઉપસ્થિતિ માં આજરોજ કોરોના મહામારીમાં સિવિલ હોસ્પીટલ અમદાવાદને હોસ્પિટલનાં કર્મચારીઓ, દર્દીઓ અને દર્દીઓના સગાઓને ઉપયોગી થઈ શકે તે હેતુથી એક એમબ્યુલન્સ. સિવિલ હોસ્પિટલ ના સુપ્રિડેંન્ટ શ્રી જે વી મોદી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભેટ રૂપે આપી સમાજ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું. પાડ્યું છે
શ્રી વિજયભાઈ. પરિવાર ને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે
જયશ્રીકૃષ્ણ