News
Wel Come,
Contact Us
શ્રી નવીનચંદ્ર ચીમનલાલ સુતરીયા​​ ખડાયતા વેબસાઈટ ટ્રસ્ટ​​ ની વેબસાઈટમાં આપનું હાર્દિક સ્વાગત છે.
 

 

savar/ Sanj K Bane Time Tiffin Ni Jarurat Hoy Tene Tarik 11-5-21 Thi Nishulk Seva
17-05-2021  

ખડાયતા પરિસદ યુવા પાંખ

સુજ્ઞ  જ્ઞાતિસ્વજનો ,

કોરોના મહામારી ના આ અતિ ભયાવહ સંક્રમણ માં આપણી ખડાયતા જ્ઞાતિ ના કેટલાય પરિવાર સંક્રમિત થયા છે , ત્યારે.  અમદાવાદ ખાતે જે જ્ઞાતિજન ના પરિવાર ના સભ્યો પોઝિટિવ  આવ્યા હોય તે પરિવાર ના સભ્યો  ને  સવાર /સાંજ કે બંને ટાઈમ ટિફિન ની જરૂરિયાત હોય તેને તારીખ  11/05/2021થી નિઃ ક્ષુલ્ક  વ્યવસ્થા.* નદી ની આ બાજુ(પુર્વ અને દક્ષિણ) વ્રજમોહનભાઈ*  ચીમનલાલ શાહ અને જયેશભાઇ રજનીકાંત શાહ તથા રાજનભાઈ ડાહ્યાલાલ *શાહ ના *સહયોગ થી કરવામાં આવશે ,તથા*  નદી ની *પેલી બાજુ* ( પશ્ચિમ , નવા પશ્ચિમ *) *ધનુષ ફાઉન્ડેશન ( પૂર્વ કેતનભાઈ શાહ ) ના સહયોગ થી કરવામાં આવશે 

આપે ફક્ત  આપના. આધાર કાર્ડ  અને  નામ સરનામું અને એકડો અને પોઝિટિવ રિપોર્ટ નીચે આપેલ મોબાઈલ નં  ઉપર    ટિફિન * માટે  આગલે દિવસે રાતે 8.00 પહેલા જણાવવાનું રહેશે , 

*આપણી ઓળખાણ સંપૂર્ણ ગુપ્ત *રહેશે 

નામ નોંધાવવા માટે 

*જયેશભાઇ આર શાહ *

7600110000

પર ફક્ત વોટ્સઅપ કરવો , 

*શક્ય હશે*  ત્યાં સુધી આપણા ઘરે પહોંચાડવામાં આવશે 

આભાર 

જયેશભાઇ આર શાહ 

પ્રમુખ 

ખડાયતા પરિસદ યુવા પાંખ

નોંધ  : હાલ માં આ વ્યવસ્થા તારીખ 11/05/21 થી તારીખ 31/05/21 સુધી કરવામાં આવશે ત્યારબાદ પરિસ્થિતિ અનુસાર સમીક્ષા કરી નિર્ણય લેવામાં આવશે