News
Wel Come,
Contact Us
શ્રી નવીનચંદ્ર ચીમનલાલ સુતરીયા​​ ખડાયતા વેબસાઈટ ટ્રસ્ટ​​ ની વેબસાઈટમાં આપનું હાર્દિક સ્વાગત છે.
 

 

Karobari ni sabha
21-01-2021  

કારોબારીની સભા

સ્નેહી સભ્યશ્રી,

આપણા ટ્રસ્ટની કારોબારીની આગામી સભા

તા. ૨૧-૦૧-૨૦૨૧, ગુરુવાર સમય​: સ​વારે ૧૦:૩૦ કલાકે

સ્થળ​: ગોપાલ ગ્લાસ વર્ક્સ લિમીટેડ​, ૨૬- ગ​વર્મેન્ટ કોલોની, ન​વરંગપુરા, અમદાવાદ​- ૩૮૦૦૦૯

 

:: એજન્ડા ::

૧) ગત સભાની મિનીટ્સનું વાંચન કરી મંજુર કર​વા બાબત​.

 

૨) વિતેલા સમય દરમ્યાન અવસાન પામેલ જ્ઞાતિજન જોગ શોક ઠરાવ​.

 

૩) મોબાઈલ એપ્સની ઉપયોગીતા વધાર​વા માટેના પ્રયત્નો (જોબ પોર્ટલ / મેરેજ પોર્ટલ​).

 

૪) હાલમાં વેબસાઈટ છે તેને ન​વો ઓપ આપ​વા માટે વિચારણા અને તેનુ મટીરીયલ​.

 

૫) ગામે ગામથી નોંધણી કરાવ​વા પ્રતિનિધિ ઉભા કર​વા.

 

૬) આવેલ ન​વા સભ્યપદને મંજુર કર​વા બાબત​.

 

૭) હિસાબો મંજુર કર​વા બાબત​​.

 

૮) પ્રમુખશ્રીની મંજુરીથી અન્ય જે કાર્ય રજુ થાય તે બાબતે વિચારણા કર​વી.

 

નોંધ​: સભાનું કામ સમયસર શરૂ થાય તે માટે સમય પાલન માટે વિનંતી.