પ્રવુતિઓ

ડાયતા ભુવનો (મુંબઈ,અમદાવાદ,મોડાસા,સુરત,વડોદરા,નડિયાદ,ડાકોર,નાથદ્વારા વિ.)
 

છા ત્રાલયો (મુંબઈ,અમદાવાદ,મોડાસા,સુરત,વડોદરા,વિદ્યાનગર ,અંકલેશ્વર ,નડિયાદ,કપડવંજ વિ.)
 

કે ળવણી મંડળોમધ્યસ્થ તથા એકડા પ્રમાણે
 

રિ સોર્ટ (લોનાવાલા,કોટીયર્ક ,નાથદ્વારા)
 

નતા ચેરીટેબલ ટ્રસ્ટ ,સમાજ સુરક્ષા ટ્રસ્ટ અંકલેશ્વર ,વડોદરા મેડીક્લેમ ટ્રસ્ટ વડોદરા વગેરે.આ બધી જ્ઞાતિની દરેક વ્યક્તિ ને કોઈને કોઈ સમયે ઉપયોગી બની છે.
 

વે સમાજને જરૂર છે મધ્યસ્થ ખડાયતા વેબસાઈટ ની
 

વેબસાઈટ થી સમગ્ર દુનિયામાં રહેતી જ્ઞાતી ની દરેક વ્યક્તિ એકબીજાથી જોડાઈ જશે .દરેક વ્યક્તિની માહિતી દરેક ને મળશે .કોઈપણ મીનીટે કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરી શકાશે(માહિતીથી)
 

વેબસાઈટ થી જ્ઞાતી જન ને આપણે ગામ પ્રમાણે ,એકડા પ્રમાણે ,ઉમર પ્રમાણે ,અભ્યાસ પ્રમાણે ,વ્યવસાય પ્રમાણે ગ્રુપ થી મળી શકીશું,સમાચાર મોકલી શકીશું,મેળવી શકીશું
 

વેબસાઈટ થી નોકરી માટે ,વિવાહ માટે,વ્યવસાય માટે,આરોગ્ય માટે,અભ્યાસ માટે,કોઈનો પણ સંપર્ક થઇ શકશે .
 

 વેબસાઈટ વડે સમાજ ની બધી સંસ્થાઓની પૂર્ણ માહિતી,ઉપયોગીતા અને સંપર્ક થઇ સક્સે.
 

વેબસાઈટ માં દરેક જ્ઞાતીજનને વ્યક્તિદીઠ કોડ નંબર આપવામાં આવશે